Thursday, February 8, 2018

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમ

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

માથે મુકુટતો હાવળોને કાંઈ કાશ્મીર મહા-મૂલ્યવાન રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

કેડે વિંધ્યાચલ તો હતો ને માનો પાલવડો ગુજરાત રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

સાગર પખાળે માના ચરણોને, વહે ગંગા-જમનાજીના નીર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

પૂર્વે જગ્ગનાથ જાગતા ને ઉભા પશ્ચિમે દ્વારકાનાથ રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

બદ્રી-કેદાર છે ઉત્તરે ને એની દક્ષિણે રામેશ્વર ધામ રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

શિવા-પ્રતાપ જેવા વિરલા કે જેણે હિંદુ બલિદાનીના કામ રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

કેશવ-માધવ જેની કુખે જન્મ્યા કે જેણે સંઘના પાયા અહીં રોપ્યા રે,
ધન્ય મારી ભારત ભૂમિ....
હિંદુ દીયો હવે ચાંપ્યો અને કીધો માતાનો જય-જયકાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

ભારત ભૂમિ રે મારી તીરથ ભૂમિ ને એની રિદ્ધિ સિદ્ધિ નો નહિ પાર રે,
ધન્ય મારી ભારત ભૂમિ....

No comments:

Post a Comment