Thursday, February 8, 2018

છીયે અમેતો છોટાજી પણ વિચારો મોટાજી

છીયે અમેતો છોટાજી પણ વિચારો મોટાજી
બાલુડાની ફોજ રચીશું અમે બનીશું નેતાજી ||

સાથે રમીયે સાથે જમીયે નિતનિત મંગલ કામોં કરીયે
રામકૃષ્ણનો નામ સ્મરીયે ( ગાતા ગાતા હરતા ફરતા ) દ્વિ ૨
સંસ્કારોંની વાત કરીયે ... છીયે અમેતો ||१||

નિત્ય સમયસર શાખા જાઇયે ભગવા ધ્વજને વંદન કરીયે
તનમન બુદ્ધી સ્વસ્તજ કરીયે (હસતા હસતા રમતા રમતા) દ્વિ
હિંદુ ધર્મ નુ કામ કરીયે ... છીયે અમેતો ||२||

પલપલ સારું વર્તન કરીયે સંસ્કૃતી નુ સંવર્ધન કરિયે
સ્વધર્મ વ્રત નુ પાલન કરીયે (ગલીયે ગલીયે ગ્રામે ગ્રામે) દ્વિ
જાગૃતી નુ જન ઘોષ કરીયે ...છીયે અમેતો ||૩||

No comments:

Post a Comment